રહેશે ? | કવિ દેવગઢવી નાનાકપાયા
*રહેશે ?*
કોને ખબર છે કાલ,શું રહેશે?
આજ તું છો,કાલ કબર રહેશે
આ બંગલા,વાડી,મિલકત, મોલાત
આજ તારી છે જે,કાલ કોની રહેશે?
સફર માં છે તું,અને મંજીલ દૂર છે
આજીવન આ,સફર કોની રહેશે?
"દેવ"વાવી જવું,શબ્દો ના સાથે કંઈક
કાયમી અહીંયા અસર,કોની રહેશે?
©️✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો