પોસ્ટ્સ

અણધાર્યા છે | કવિ દેવ ગઢવી નાના કપાયા

છબી
 *અણધાર્યા છે* અકલ્પનીય પાઠો,અને પ્રશ્નો અણધાર્યા છે જિંદગી છે દોસ્ત,પુસ્તકો  અણધાર્યા છે વાંચી વાંચી થાકો,સવાલ બદલી નાખશે જિંદગી છે દોસ્ત,વર્તન અણધાર્યા છે અને લાગે રટી ગયો,હવે હું નજીક છું ત્યાં પાસો પલટે,પાસા અણધાર્યા છે હશે"દેવ"તને આટલું મથવું છે શું કામ? પરીક્ષા એવી છે,પરિણામ અણધાર્યા છે ©️✍🏻દેવ ગઢવી નાના કપાયા,મુન્દ્રા         કચ્છ #કવિદેવગઢવી #મોજએફકીરી #ગુજરાતીગઝલ  #નાનાકપાયા #ગુજરાતીસાહિત્ય

કવિ | કવિ દેવ ગઢવી નાના કપાયા

છબી
 *54. કવિ* કવિ બિન કાહુ જગત કો દિનો? કવિ બિન કૌન બાત કરોગે? કવિ બિન કૌન બતાવે રસ્તા, ભોર ભયે કવિ યાદ કરોગે.. કવિ બિન શબ્દ, શબ્દ રેત હૈ ભેદ ખુલે મુલાકાત કરોગે.. કવિ બિન બાત સુલટ ન આવે, કવિ બિન ઉલટ બાત કરોગે... ©️✍️દેવ ગઢવી   નાનાકપાયા,મુન્દ્રા           કચ્છ  #કવિદેવગઢવી #મોજએફકીરી #હિન્દીસાહિત્ય #કવિ #નાનાકપાયા

में | कवि देव गढ़वी नाना कपाया

છબી
 *में* तालियों का कलाकार नहीं अपनी शर्तों का आदि हु में कुछ मुद्दत का बादशाह नहीं जीवन भर का फकीर हु में तुम रहो शोर शराबों में यूही अपने एकांत का साथी हु में निहायती फकीराना मिजाज हु"देव" अपने ही आप में,महफिल हु में ©️ ✍🏻देव गढ़वी     नानाकपाया,मुंद्रा             कच्छ #हिंदीसाहित्य #ग़ज़ल #मोजएफकीरी #कविदेवगढ़वी #नानाकपाया

આવ્યો છું | કવિ દેવગઢવી નાનાકપાયા

છબી
 _*આવ્યો છું*_ કશું દેવા આવ્યો છું, લઈ જવા નથી આવ્યો હું અહીં જગત ને, અનુસરવા નથી આવ્યો હશે જગત હિસાબ, તો ચૂકવી દેશું હવે ફરી ફરી હું હિસાબ, કરવા નથી આવ્યો છીનવી લેશે હજી, એવી ભીતિ રાખી નથી ખાલી થવા આવ્યો છું, ભરવા નથી આવ્યો અને જો હશે મારું તો, કદી જશે નહીં કશે "દેવ" એવા બંધન હું, બાંધવા નથી આવ્યો ©️ ✍️ દેવ ગઢવી     નાનાકપાયા,મુન્દ્રા             કચ્છ #કવિદેવગઢવી #ગુજરાતીસાહિત્ય #મોજએફકીરી #ગઝલ  #સંતવાણી

નહીં શકે | કવિ દેવગઢવી નાના કપાયા

છબી
*નહીં શકે* રાખ્યો છે વિશ્વાસ તો,ફરી તું પણ નહીં શકે તુજ નામ થી ડૂબ્યો તો,તરી તું પણ નહીં શકે હું તો આમ પણ એક,પામર જીવ છું ફક્ત શરીર થી વધુ મારું,હરી તું પણ નહીં શકે ફરી ફરી ફરીશ કદાચ,એ થી વધુ શું થશે? પછી મારી સામે તું,,નજર ઊંચી કરી નહીં શકે "દેવ"હવે નક્કી કરીલે,કે તુજને શું કરવું છે? બાકી વિધાતા એ લખી,કલમ વરી નહીં શકે ©️✍🏻દેવ ગઢવી   નાનાકપાયા,મુન્દ્રા           કચ્છ #કવિદેવગઢવી#નાનાકપાયા#મોજએફકીરી#ગુજરાતીગઝલ#નહીંશકે#સંતવાણી#ગુજરાતીસાહિત્ય

बोझ | कवि देव गढ़वी नाना कपाया

છબી

बदला है | कवि देव गढ़वी नानाकपाया

છબી
बदला है सिर्फ एक साल ही तो बस बदला है! पर दिल का हाल कहां पर बदला है? बरसती रही यादें, भी मुसलसल तेरे लिए ख़याल, कहां बदला है!! किताब-ए-ज़िन्दगी, सफा पलट दिया दौर-ए-हयात का, सवाल कहां बदला है!! बदला नसीब तो, बताएंगे तुझे भी बात इतनी है, बहरहाल कहां बदला है! समंदर ना समझ हार के लौट जायेंगे! सफीना बदला है, पतवार कहां बदला है!! जिद्द पे है वफ़ा की, बात और है तेरी "देव" लूट लेगा ज़माना, ये सरकार कहां बदला है!! ©️✍🏻 देव गढ़वी नाना कपाया, मुंद्रा, कच्छ #ग़ज़ल#रेखता#कविदेवगढ़वी#मौजएफकीरी#नानाकपाया#हिंदीगजल