નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા
*નહીં આવું*
ગાગાલાગા માં નહીં આવું,
તમારા કહ્યા માં નહીં આવું.
લખવી લાગણી ને મુક્ત નહીં?
હું એ સંદર્ભ માં નહીં આવું.
નિયમ સારા છે,સર્વોચ્ય નથી
ભાવ ગીરો મૂકી,નહીં આવું.
મુક્ત હતા વિચારો,મુક્ત રહેશે
"દેવ"હું બંધન માં,નહીં આવું
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો