નહીં શકે | કવિ દેવગઢવી નાના કપાયા
*નહીં શકે*
રાખ્યો છે વિશ્વાસ તો,ફરી તું પણ નહીં શકે
તુજ નામ થી ડૂબ્યો તો,તરી તું પણ નહીં શકે
હું તો આમ પણ એક,પામર જીવ છું ફક્ત
શરીર થી વધુ મારું,હરી તું પણ નહીં શકે
ફરી ફરી ફરીશ કદાચ,એ થી વધુ શું થશે?
પછી મારી સામે તું,,નજર ઊંચી કરી નહીં શકે
"દેવ"હવે નક્કી કરીલે,કે તુજને શું કરવું છે?
બાકી વિધાતા એ લખી,કલમ વરી નહીં શકે
©️✍🏻દેવ ગઢવી
નાનાકપાયા,મુન્દ્રા
કચ્છ
#કવિદેવગઢવી#નાનાકપાયા#મોજએફકીરી#ગુજરાતીગઝલ#નહીંશકે#સંતવાણી#ગુજરાતીસાહિત્ય

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો