તો ઘણું છે- કવિ દેવ ગઢવી નાના કપાયા

 *પ્રભુ તમારે ચોપડે લખાય,તો ઘણું છે*

*નોંધ મારી તારે ત્યાં લેવાય,તો ઘણું છે*


*રડતા હસાવી શકું એવું ક્યાં ગજુ મારું?*

*થોડુ એની સાથે મારે,રડાય તો ઘણું છે*


*ઠેર ઠેર ફરી ગોતવો,વ્યાજબી નથી આ*

*એક આસન ક્યાંક,બેસાય તો ઘણું છે*


*તારી પાસે માંગનાર,મને શું આપે "દેવ"?*

*એક તારી પાસે હાથ,ફેલાય તો ઘણું છે*

✍🏻દેવ ગઢવી

નાનાકપાયા,મુંદ્રા 

       કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી