નહીં આવું - કવિ દેવ ગઢવી નાના કપાયા
*આવીશ અચાનક,કહી ને નહીં આવું*
*હું નિયમ ના ચોપડા,લઈ ને નહીં આવું*
*કહેવું હોય તે ટૂંક માં કહી દેજો મને*
*હું વિસ્તાર નો સમય લઈ ને નહીં આવું*
*જરૂરી છે કે બધા ઔપચારિકતા કરે?*
*હું કોઈ મોભો ઓઢીને નહીં આવું*
*સરળ સમજવું મને તમે પણ સમજો*
*"દેવ" મુખોટો ચેહરે,પહેરી ને નહીં આવું*
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો