કૃષ્ણ મુરારી - કવિ દેવ ગઢવી નાના કપાયા
આન બસો પ્રભુ આન બસો,
ધ્યાન બસો કર કૃપા બિહારી
નૈન બસો દિન રૈન બસો,
સુખ ચૈન બસો હે કૃષ્ણ મુરારી
અબ ઘટ બસો સબ ઘટ બસો,
દૃષ્ટિ નિહારે તું ચક્રધારી
દયા કરો અબ દયા કરો,
નામ સો પાવન દીનદયાળી
દેર કરો મતી દેર કરો,
મેં બેઠત દેખત રાહ તિહારી
"દેવ" કહે અબ આન મિલો,
ભેદ મિલો મોહ સંસાર સારી
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો