શું કામ- કવિ દેવ ગઢવી નાના કપાયા

 *શું કામ*

*જો તારો છું તો અહીં શું કામ?*

*જો નથી તારો તો આવું શું કામ?*


*તે રચાવી છે સઘળી માયા પ્રભુ*

*પછી કર્મ તારો નહીં મારો શું કામ?*


*રહી ભીતર ને રચે તું જ છે બધુ*

*પછી લખચોરાશી વારો શું કામ?*


*પછી રહેવા દે ને ડોલતી મજધારે*

*પાપી હો નાવ તો કિનારો શું કામ?*


*ને તારા દરબારે ક્યાં ખોટ છે પ્રભુ!*

*નનામી માં લોટ નો ભારો શું કામ?*


*જીવિત ને તૃષ્ણા મટાડી ના શક્યો!*

*"દેવ"મૃત ને પીપળે પાણી શું કામ?*


✍🏻દેવ ગઢવી

નાનાકપાયા,મુંદરા

        કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી