સ્વાર્થ ની સગાઈ - કવિ દેવ ગઢવી નાના કપાયા

 *સ્વાર્થ ની સગાઈ*


*સ્વાર્થ ની સગાઈ અહીં સ્વાર્થ ની સગાઈ*

*પ્રાણ પ્યારું હો,ખોળિયું હળધોરા ખાય*


*પિતૃ ભૂલે,પુત્ર ભૂલે,ભૂલે આખર ભાઈ*

*સ્વાર્થ ની સગાઈ અહીં સ્વાર્થ ની સગાઈ*


*અગિયાર દી શોક જગત બારમે લાડુ ખાય*

*સ્વાર્થ ની સગાઈ અહીં સ્વાર્થ ની સગાઈ*


*ઊડ્યું પંખી પાંજરે થી, તોયે દોરીએ બંધાય?*

*સ્વાર્થ ની સગાઈ અહીં સ્વાર્થ ની સગાઈ*


*"દેવ" લેણ- દેણ પૂરી થયે,રોકે થી ન રોકાય*

*સ્વાર્થ ની સગાઈ અહીં સ્વાર્થ ની સગાઈ*

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

       કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી