એ શ્વાસ મળે તો કહેજો
*એ શ્વાસ મળે તો કહેજો*
એ શ્વાસ મળે તો કહેજો
તો હું ધબકાર નોંધાવીશ
નિસ્વાર્થ મળે તો કહેજો
તો હું સત્કાર નોંધાવીશ
એ શ્વાસ મળે તો.....
યાંત્રિક થઈ ગઇ છે હવે,
માનવ જીવન ક્ષેલી
જીવન મળે તો કહેજો
તો હું હોં કાર નોંધાવીશ
એ શ્વાસ મળે તો.....
આજ હૃદય ની વાત ને
ભીતર સાચવે છે લોકો
એ ખુલ્લા મળે તો કહેજો
તો હું વિચાર નોંધાવીશ
એ શ્વાસ મળે તો.....
આમ તો હવે જીવન એક
લોંકાકી બન્યું છે "દેવ"
આ પત્રિકા મળી ગઈ હવે
તો હું વ્યવહાર નોંધાવીશ.
એ શ્વાસ મળે તો.....
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો