પુકારુ છું- કવિ દેવ ગઢવી નાના કપાયા

 *પુકારુ છું હું તુજને,તું આવે કે નહીં આવે!!*


*હજી છે અરજી દરબાર માં, સદાયે તુજ પ્રેમી ની*

*ઘરે જો ધ્યાન આંખો પર,પછી તું આવે ના આવે...*


*છે બંદગી આ ગરીબી તણી,તુજ નામ આધાર કરી*

*સમજ જો વાત નાની છે,પછી તું આવે ના આવે...*


*જણાયું મૌન છે સુખ નું,તુજ નામ સાથે મને ફરી*

*પુકારુ"દેવ"નાદ અંતર થી,પછી તું આવે ના આવે...*

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

       કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી