અંતર મહી

 છુપાવવું કોણે ગમે છે,દર્દ ભીતર મહીં 

રણખામણો કરે છે,નિત્ય એ અંતર મહીં 


વાતો ઘણી ધરબી દેવી પડે છે,સુખી રહેવા

મળે છે રોજ એક દુશ્મન,મને સ્વજન મહીં 


અમસ્તુ અમસ્તુ નથી મિલાવતું,કોઈ હાથ અહીં

ઝળકતું સ્મિત પણ હોઈ છે,અહીં ખંજર મહીં 


ઠંડા વાયરા ફૂંકાય તો સાવચેત રહેજો "દેવ"

વંટોળ પણ હાજર હોય છે,આવા પવન મહીં 

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

       કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી