દે જે- કવિ દેવ ગઢવી નાના કપાયા

 *નઝર મારી ઠરે,ત્યાં તુ જ ધ્યાન દેજે*

*કાર્ય જ બને પૂજા,એવું વરદાન દેજે*


*કોઈ ન આવે કામ,એની ક્યાં દરકાર છે?*

*હું સઘળો ખર્ચાઉ,એવું મન મહાન દેજે*


*સ્વાર્થ થી જુકી જાવું,એવું થવા ન દેતો*

*બિન સ્વાર્થ રહું સદા,એવું સન્માન દેજે*


*"દેવ"માંગુ મોક્ષ હું,તો મારો સ્વાર્થ થયો!*

*ફરી કરું કોઈ કાજ,એવો જન્મ દાન દેજે*

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

        કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી