ભૂંગો

 *ભૂંગો*

ભૂંગો ડીંઆંડીં જાજરો, મેં મથે વસે પ્યો મીં

વેરા તેં સંભાર માલીક, હાંણે કઢણાં થોડા ડી..


ઠલો રુભાભ મનમેં રખી,ભની ફરે પ્યો સીં,

જમ અચીંધો અઙણ તૅર, ભજી છુટનેં કીં?


રખ રૉમ થોડ઼ો અખૈમેં, વડી જાતર તૉજી ઇ,

હિકડ઼ી વાટ હી સરગજી, માલીક જુડ઼ધો ઈં.


ઉજંધલ કે ધુખાય પ્યો, તૉકે ઠારીપો થીંધો કીં ?

છડ ગિલા નેં મૉજ કર, વૅરાગી જીએ પ્યો તીં.


આતમ અખિયે અંધો પટો, ત હરિ ન્યાર નેં કીં?

‘દેવ’ વખત વેંધે વાર નં, માડૂ, માડૂ થીંને કીં?.

✍️દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

      કચ્છ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી