શું કરે? - કવિ દેવ ગઢવી નાના કપાયા
*શું કરે*
*મોતી મૂક્યા અઢળક,પથ્થર મોહ શું કરે*
*ખોયા હતા આપણા,પારકા મોહ શું કરે*
*હતી સાગર ભરતી,તો કિનારે બેઠા રહ્યા*
*આવી ઓટ વખતે,આ સફર મોહ શું કરે*
*મૂકવું મુકાશે આ,નિયમ છે સંસાર તણો*
*મૃત્યુ આવે ન મોજ,જીવન મોહ શું કરે*
*હજી આવશે આંગણે,ખટખટાવશે દ્વાર*
*"દેવ"લાગણી જતી રહી,સંબંધ મોહ શું કરે*
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો